તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Friday, 22nd May 2026
અકિલા ન્યૂઝ : પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનું પેટ્રોલ ડીઝલને લઈને મહત્વનું નિવેદન, હાલમાં આપણી પાસે 40% જેટલો જથ્થો ઉપલબ્ધ છે, લોકોએ પણ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કોઈએ ખોટું પેનિક ફેલાવવું જોઈએ નહીં, રાજ્ય સરકાર સાથે હાલમાં પરામર્સ ચાલી રહી છે, કોઈએ ગભરાવાની જરૂર નથી, પેટ્રોલના સંગ્રહથી પણ દૂર રહેવું જોઈએ : જુઓ વિડિયો

(1:31 PM IST)










