<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

અકિલા ન્યૂઝ : રાજકોટ આજીડેમ ચોકડી પાસે કારખાનાના ખુલ્લા પટમાં પડેલ વેસ્ટ માલમાં લાગી આગ, આગ લાગતા વેસ્ટ માલ બળીને ખાખ, ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો, ઘટનામાં કોઈ જાનહાની નહીં. : જુઓ વિડિયો

(2:56 PM IST)