News of Monday, 26th October 2026
અકિલા ન્યૂઝ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારી અનિરુદ્ધભાઈ દવે રાજકોટ માં, અનિરુદ્ધભાઈએ કહ્યું જિલ્લાઓમાં વરસાદ ઓછો થયો છે તે ચારેય જિલ્લાઓમાં અછત જાહેર કરવામાં આવી, પશુઓ માટે ધાસ અને ખેડૂતો માટેની વ્યવસ્થા કરાઈ છે, વડાપ્રધાનનાં સ્વ. પિતા માટે કરેલા શબ્દો ને વખોડી કાઢ્યા હતા. : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના મહામંત્રી અને સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન પ્રભારી અનિરુદ્ધભાઈ દવે રાજકોટ માં, અનિરુદ્ધભાઈએ કહ્યું જિલ્લાઓમાં વરસાદ ઓછો થયો છે તે ચારેય જિલ્લાઓમાં અછત જાહેર કરવામાં આવી, પશુઓ માટે ધાસ અને ખેડૂતો માટેની વ્યવસ્થા કરાઈ છે, વડાપ્રધાનનાં સ્વ. પિતા માટે કરેલા શબ્દો ને વખોડી કાઢ્યા હતા.
(7:45 PM IST)










