News of Sunday, 12th April 2026
અકિલા ન્યૂઝ : ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં, ચૂંટણીને લઈ જૂના જોગીઓમાં વિરોધ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવા પ્રદેશ પ્રમુખ રાજકોટ પહોચ્યા, તમામ ઉમેદવારને મળ્યા, મીડિયા સાથે વાતચીત કરી સવાલોનો મારો થતા ઊભા થઈ ચાલતી પકડી હતી : જૂઓ વિડીયો

(12:19 PM IST)










