News of Friday, 15th May 2026
અકિલા ન્યૂઝ : રાજકોટમાં મોડી રાત્રે મંદિરોના ડિમોલેશન મુદ્દે હિન્દુ સંગઠનો મેદાને, શહેરમાં 11 મંદિરો તોડાતા હિન્દુ સંગઠનોમાં રોષ, રામ મંદિરના નામે મત માંગો છો તો હવે આગળ આવો, બે ધારાસભ્યોએ ફોન ન ઉપાડ્યાનો મંગેશ દેસાઈનો આક્ષેપ, ઉગ્ર વિરોધ ની ચીમકી. : જુઓ વિડિયો

(1:11 PM IST)










