તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 5th October 2026
અકિલા ન્યુઝ : હવે રાજકોટની આબરુ જાય છે? હવે તો કામ કરો, આ છે રંગીલા રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી જ્યાં લખ્યું છે રંગીલા રાજકોટમાં આપનું સ્વાગત છે પણ અંધારામાં, મોટા જબ્બર લાઈટ ટાવર હોવા છતાં દોઢ વર્ષથી ચોકમાં લાઈટ જ નથી, રાજકોટમાં એન્ટર થતા જ અંધારું, બસમાં બેસવું હોઈ તો લાઈવ વગર બેસવાનું, સાંજ પડતાંજ ગ્રીનલેન્ડ ચોકડી અંધારામાં ફેરવાઈ જાય છે, હવે આ લાઈટ ચાલુ થશે કે પછી માત્ર કામ કર્યુંના બણગા ફૂંકશો? : જુઓ વિડીયો

(12:36 PM IST)










