News of Saturday, 11th July 2026
અકિલા ન્યૂઝ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેને નરેશભાઈ પટેલ આજે 61 જન્મ દિવસ, રાજકોટ સરદાર ધામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ સહિતના સામાજિક કાર્યો કરી નરેશભાઈ પટેલના જન્મદિનની કરવામાં આવી ઉજવણી, સાથે યુપીના રાજયપાલ આનંદીબેન પટેલ દ્વારા દીકરીઓ અંગે કરલે નિવેદનનો મુદે ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ નું મહત્વનું નિવેદન, પ્રેમ કરવો એ પાપા નથી પણ ખોટા પાત્ર સાથે ફસાઈ ને મુશ્કેલીમાં ન પડવું જોઈએ. : જુઓ વિડીયો

(12:27 PM IST)










