<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

*અકિલા ન્યૂઝ* : રાજકોટમાં દિવાળી કાર્નિવલ રદ થયાની અફવાઓ વચ્ચે મેયર ડૉ. નેહલ શુક્લનું સ્પષ્ટ નિવેદન - "આ વખતે કાર્નિવલમાં કંઈક નવું જોવા મળશે અને ખોટા ખર્ચ અટકાવવા પર વિશેષ ધ્યાન અપાશે" : આવતીકાલે દિવાળી કાર્નિવલની સત્તાવાર બ્લુપ્રિન્ટ જાહેર કરવામાં આવશે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે : જુઓ વિડીયો

(2:37 PM IST)