<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

અકિલા ન્યૂઝ : નવરાત્રીના પહેલા દિવસે રાજકોટની સૌથી પ્રાચીન ગરબી એટલે ગરુડની ગરબી જે જોવા અને માતાજીના દર્શન કરવા ભક્તો અહીંયા પધારે છે, આ માતાજીની ગરબીમાં શાક્ષાત માતાજીના અદભૂત અને અલૌકિક દર્શન થાય છે, નિહાળી ગરુડની ગરબીથઈ લાઈવ દ્રશ્યો અકિલાના માધ્યમથઈ. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિયો

 

 

(11:49 PM IST)