News of Thursday, 17th September 2026
અકિલા ન્યૂઝ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રાજકોટવાસીઓને વિકાસ કાર્યોની ભેટ, તમામ 18 વોર્ડમાં રક્તદાન કેમ્પનું કરાયું આયોજન, મનપા દ્વારા હરિહર ચોક ખાતે બોક્સ કલ્વર્ટ બ્રિજનું લોકાર્પણ, RMC સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટા વિકાસ કામોને અપાશે મંજૂરી, 119 જેટલા કામદારોને અપાશે નિમણૂક પત્રો, રાજકોટમાં MRF (મટીરીયલ રિકવરી ફેસિલિટી) સેન્ટરનું લોકાર્પણ કરાશે, વિગતો આપતા રાજકોટ મહાનગર પાલિકા કમિશનર તુષાર સુમેરા. : જુઓ વિડિયો

(1:05 PM IST)










