News of Thursday, 18th June 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ, રોડ થયા પાણી પાણી, ભારે ઉકળાટ વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો, જુઓ લાઇવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરિયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(5:12 PM IST)










