News of Monday, 13th July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ ના માધાપર ચોકડી પર અકસ્માત, ટ્રકની હડફેટે યુવકનું કમકમાટી ભર્યું મોત, અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ જતા ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર, ટ્રાફિક જામ, પોલીસ કાફલો ઘટના સ્થળે : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટ ના માધાપર ચોકડી પર અકસ્માત, ટ્રકની હડફેટે યુવકનું કમકમાટી ભર્યું મોત, અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ જતા ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર, ટ્રાફિક જામ, પોલીસ કાફલો ઘટના સ્થળે.
(11:34 PM IST)










