<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

અકિલા ન્યૂઝ : રાજકોટમાં જગન્નાથ યાત્રા પહેલા રાજકોટ પીસીબી ની મોટી સફળતા, ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો પર્દાફાશ, 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે પાંચ સખ્શોને ઝડપી લેવાયા, મધ્યપ્રદેશનો સકીલ સાદિક મન્સૂરી વાંકાનેર ચોકડી નજીક ડિલિવરી આપવા આવતા ઝડપાયો ગયો, મધ્યપ્રદેશના ધારનો વતની સકિલ સાદિક મન્સૂરી, જયસુખ ઉર્ફે જસો વાઘેલા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરીયા અને પ્રદીપ કનક કરપડાની ધરપકડ, કુલ 2 લાખનો મુદ્દામાલ કબ્જે, હથિયારો સેના માટે મંગાવ્યા હતા તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી. : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાજકોટમાં જગન્નાથ યાત્રા પહેલા રાજકોટ પીસીબી ની મોટી સફળતા, ગેરકાયદેસર હથિયારના નેટવર્કનો પર્દાફાશ, 16 ગેરકાયદેસર દેશી બનાવટના હથિયાર અને 30 જીવતા કાર્ટીસ સાથે પાંચ સખ્શોને ઝડપી લેવાયા, મધ્યપ્રદેશનો સકીલ સાદિક મન્સૂરી વાંકાનેર ચોકડી નજીક ડિલિવરી આપવા આવતા ઝડપાયો ગયો, મધ્યપ્રદેશના ધારનો વતની સકિલ સાદિક મન્સૂરી, જયસુખ ઉર્ફે જસો વાઘેલા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરીયા અને પ્રદીપ કનક કરપડાની ધરપકડ, કુલ 2 લાખનો મુદ્દામાલ કબ્જે, હથિયારો સેના માટે મંગાવ્યા હતા તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી

(7:21 PM IST)