News of Tuesday, 21st July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટ PCB ની મોટી સફળતા, PCB એ ત્રણ શખ્સોને હથિયારો સાથે ઝડપી લેવાયા, અત્યાર સુધીમાં ૨૦ શખ્સો સાથે ૨૮ દેશી હથિયારો ઝડપી લીધા, આ હથિયારો સેના માટે અહીંયા લાવવામાં આવ્યા હતા કોને આપવાના હતા જેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. : જુઓ વિડિયો

(4:30 PM IST)










