News of Tuesday, 14th July 2026
અકિલા ન્યુઝ : જસદણમાં નકલી કોચિંગ ક્લાસ અને ડમી સ્કૂલોના કૌભાંડનો પર્દાફાશ, આલ્ફા કોચિંગ ક્લાસીસ દ્વારા આસપાસની ૩૧ સ્કૂલોમાં ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન અને લિવિંગ સર્ટિફિકેટના નામે કૌભાંડ, વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂત અને જીલ્લા શિક્ષણ અધિકારીએ આપી પ્રતિક્રિયા. : જુઓ વિડિયો

(1:57 PM IST)










