News of Monday, 13th July 2026
અકિલા ન્યૂઝ : રાજકોટની વાયરલ દાદી, રાજકોટના આ દાદીનો વીડિયો વાયરલ થયો હતો જે વીડિયોમાં સ્કોર્પિયો કારમા રીલ બનાવ્યા બાદ તે વાયરલ થયા હતા, મંજુબેન નામના દાદી સ્કૂલની બહાર બાળકોનો ભાગ વહેચે છે, વાયરલ વીડિયો મામલે દાદીએ કહ્યું મેં ગાડીમાં બેસીને એક સ્થળેથી બીજા સ્થળે જવાનું ગાડી વાળાને કહેલું, પણ અચાનક આ બધું થઈ ગયું , ગાડીનું બારણું ખુલ્યું અને દરવાજો ખોલતા રીલ બની ગઈ, હું એકલી જ છું ને મારી ઉંમર થઈ ગઈ છે. : જુઓ વિડિયો

(1:13 PM IST)










