News of Wednesday, 18th November 2026
સમગ્ર દેશમાં ૧૨.૫૦ લાખ સભ્યો ધરાવતા દવાના વેપારીઓનું સંગઠન ઓલ ઇન્ડિયા કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.ની ચૂંટણી જાહેરઃ ૨૨ ડિસેમ્બરે મતદાન

* વિવિધ રાજ્યોમાંથી દેશભરના ૬૩૫ એક્ઝિક્યુટિવ મેમ્બર્સ દિલ્હી - હરિયાણા વચ્ચે આવેલ લક્ઝઝુરીયસ હોટલ હયાત ખાતે મતદાન કરશે
* પ્રમુખ પદ માટે ગુજરાત કેમિસ્ટસ ફેડરેશનના ચેરમેન જશુભાઈ પટેલ ઉમેદવારી નોંધાવશેઃ મંત્રી પદ માટે બિહારના પ્રશાંતકુમાર સિગ ઉમેદવારી નોંધાવશે
* ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ (AIOCD)ની ચૂંટણીમાં સભ્ય સંખ્યા મુજબ દરેક રાજ્યમાંથી ૨૫ જેટલા મત હોય છે ઞ્જ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વસ્તી - વિસ્તાર - સભ્ય સંખ્યા મુજબ મત નક્કી થતા હોય છે : હજુ વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવશે : ચૂંટણીમાં રસાકસી સર્જાવાની પૂરી શક્યતા
* ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટસ એન્ડ ડ્રગીસટસ એસોસિએશન (FGCDA)ના ચેરમેન શ્રી જશુભાઈ પટેલની અકિલા સાથે વાતચીત
* રાજકોટ કેમિસ્ટસ એસો., સૌરાષ્ટ્ર - કચ્છ કેમિસ્ટસ એસોસિએશન તથા રાજકોટ ડિસ્ટ્રિકટ કેમિસ્ટસ એસોસીએશન નો જશુભાઈ પટેલને પૂર્ણ સપોર્ટ હોવાનું પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઈ દેસાઈએ અકિલાને જણાવયું.
(3:40 PM IST)










