તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
રાજકોટમાં અચાનક પલટો ધોધમાર વરસાદની આગાહી વચ્ચે આકાશ કાળુંડિબાંગઃ વરસાદ ચાલુ

રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે સવારથી જ સૂર્ય-કાશ અને વાદળોની સંતાકૂકડી વચ્ચે અસહ્ના બફારો જોવા મળ્યો હતો. જો કે, બપોરે ૩:૧૫ વાગ્યાના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આખું આકાશ કાળાડિબંગ વાદળોથી ઘેરાઈ ગયું છે અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ વરસાદી છાંટા શરૂ થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
(3:42 PM IST)










