<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

લૂંટના આરોપીઓને તાકીદે પકડોઃ ઉદય કાનગડ

ઉપલાકાંઠે આંગડીયા પેઢી ખાતે રાજકોટ-૬૮ના ધારાસભ્‍ય પહોંચ્‍યા

રાજકોટઃ શહેરના ઉપલાકાંઠે આજે સવારે આંગડીયા પેઢીમાં થયેલ લૂંટ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, ત્‍યારે રાજકોટ-૬૮ ના ધારાસભ્‍ય ઉદય કાનગડે ઘટનાસ્‍થળે પહોંચી સમગ્ર ઘટનાની વિગતો જાણી હતી.

ઉદય કાનગડે ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સાથે વાતચિત કરી આંગડીયા પેઢીને લૂંટનાર આરોપીઓને તાકીદે પકડવા જણાવ્‍યું હતું.

(3:08 PM IST)