તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Thursday, 7th May 2026
ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરોઃ રાષ્ટ્રીય દરજ્જો આપોઃ ગોૈવંશ કતલ અટકાવોઃ આવેદન

આજે ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો, રાષ્ટ્રીપ્રાણી અટકાવવાની માંગણી સાથે માજીસાંસદ ડો. વલ્લભભાઇ કથીરીયા, સંતો મહંતો, આર્ય વિદ્યામંદિરના આગેવાનોએ સુત્રોચ્ચાર સાથે મામલતદાર અજમેરાને આવેદન પાઠવી વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધી વિગતો પહોંચાડવા રજૂઆત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:53 PM IST)










