News of Saturday, 19th September 2026
ર૭મીએ કોટક સ્કુલ ખાતે વિના મુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ : ૮૦ તબીબોની સેવા
સરગમ-ગોંધિયા મેમોરીયલ ટ્રસ્ટ અને ફિલ્ડ માર્શલના ઉપક્રમે

રાજકોટ : સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ કલબ અને સ્વ. સવિતાબેન છગનભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) તેમજ અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ કંપની, જે.વી. શેઠીયા ચેરી. ટ્રસ્ટ / ઇન્ડિયન મેડીકલ એસોસીએશન સહયોગથી તા. ર૭ રવિવારે સવારે ૮:૩૦ વાગ્યાથી કોટક સ્કુલ (મોટી ટાંકી ચોક પાસે) ખાતે કરવામાં આવેલ છે. જેમાં ૮૦ ડોકટરો સેવા આપશે.
આ કેમ્પમાં આંખના દર્દીઓને વિનામુલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં રાજકોટના નામાંકિત ડોકટરો ફેમીલી ફીઝીશ્યન ડૉ. નવલભાઇ શિલુ, ડૉ. જયેશભાઇ રાજયગુરુ, ડૉ. રશ્મીભાઇ ઉપાધ્યાય, આંતરડા અને પેટના નિષ્ણાંત - ડૉ. ચેતનભાઇ મહેતા, ડૉ. પારસભાઇ શાહ, આંખના સર્જન - ડૉ. અલ્પેશભાઇ ખેરડીયા, ડૉ. રમેશભાઇ સોલંકી, ડૉ. રેખાબેન ગોસલીયા, ડૉ. મનોજભાઇ ભટ્ટ, હૃદય અને જનરલ ફીઝીશ્યન - ડૉ.અમિતભાઈ હપાણી, ડૉ.પારસભાઈ શાહ, ડૉ.રાજેશભાઈ તેલી, ડૉ. વિરુતભાઈ પટેલ, ડૉ. જીગ્નેશભાઈ દોશી, ડૉ. કમલભાઈ પરીખ, ડૉ. જયેશભાઇ ડોબરિયા, ડૉ. બાકુલ એમ. વેકરીયા, ડૉ. વિરાજભાઈ જીવરાજાણી માનસિક રોગ - ડૉ. ભાવેશભાઈ કોટક, ડૉ. પરેશભાઈ શાહ, ડૉ. રાજેષભાઈ રામ, ડૉ. વિમલભાઈ સોમૈયા, ડૉ. અંકિતભાઈ પટેલ, ઓર્થોપેડિક સર્જન - ડૉ. હિરેનભાઈ કોઠારી, ડૉ. નીલભાઈ ગોહિલ, ડૉ. શ્યામભાઈ ગોહિલ, ડૉ. શ્રીપાલ દોશી, ડૉ. ડી. એમ. રૈયાણીસ્ત્રીરોગ નિષ્ણાંત -ડૉ. જ્યોતિબેન પરમાર, ડૉ. જીજ્ઞાબેન ગણાત્રા, ડૉ. ત્રજુતાબેન ગરાલા, ડૉ. નીતાબેન ઠક્કર, ડૉ. દર્શનાબેન પંડ્યા, ડૉ. પ્રતિભાબેન નથવાણી પેથોલોજી - ડૉ. ઋત્વીબેન તેલી, ડૉ. અતુલભાઈ પંડ્યા, કિડની-યુરોલોજીસ્ટ ફીઝીશ્યન ડૉ. ડેનીશભાઈ સાવલિયા, ડૉ. કળણાલભાઈ કુંડલિયા, ડૉ. દિવ્યેશભાઈ વિરોજા, ડૉ. -ફુલભાઇ ગજ્જર ન્યૂરો સર્જન ડૉ. પ્રકાશભાઈ મોઢા, ડૉ. રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ડૉ. કાન્તભાઈ જોગાણી, ડૉ. પુનિતભાઈ ત્રિવેદી, જનરલ સર્જન - ડૉ. સંદિપભાઈ હરસોરા, ડૉ. પ્રતિકભાઈ રાવલ, પ્લાસ્ટિક સર્જન ડૉ. ભૌમિક્ભાઈ ભાયાણી, ડો. હિતેશભાઇ ધ્રુવ કેન્સર વિભાગ - ડૉ. બબિતાબેન હપાણી, ડૉ. રાજેશભાઈ માંકડીયા, ડૉ. ગૌતમભાઈ માંકડિયા, ડૉ. અદિતિબેન શહા, ડૉ. આસ્થાબેન પરમાર, દાંતના નિષ્ણાંત-ડૉ. તેજસભાઈ ત્રિવેદી, ડૉ. કળપાબેન ઠક્કર, ડૉ. નીકિતાબેન માકડિયા, ડૉ. બ્રિજેશભાઈ સોની, ડૉ. રથિનભાઈ ભીંડી, ડૉ. વીરાંગભાઈ ગેરીયા, ડૉ. કરનભાઇ સોની બાળકોના નિષ્ણાંત - ડૉ. તેજસભાઈ ત્રિવેદી ડૉ. તેજસભાઈ હપાણી, ડૉ. પ્રિતેશભાઈ રાઠોડ, ડૉ. તુષારભાઈ ઝાલાવડીયા, ડૉ. મૌલિકભાઈ કોટવાડીયા, ડૉ. સિદ્ધાર્થભાઈ પટેલ ઈ.એન.ટી. સર્જન - ડૉ. હીમાશુંભાઈ ઠક્કર, ડો. પી.આર. જૈન, ડૉ. ભરતભાઇ કાકડિયા, ડૉ. મનાલીબેન કાકડિયા, ડૉ. શર્વિલભાઈ નિમાવત, સ્કીન સ્પેશિયાલીસ્ટ - ડૉ. પી.એમ. રામોતીયા, ડૉ. હેમાંગભાઈ દેસાઈ, ડૉ. ભાવેશભાઈ દેવાણી, ડૉ. ચેતનભાઈ લાલસેતા, ડૉ. સુરેશભાઇ જોષીપુરા, હોમિયોપેથીક - ડૉ. એમ.જે. મેઘાણી, ડાયાબીટીસ / એન્ડોક્રાઈનોલોજીસ્ટના રોગ - ડૉ. તપનભાઈ પારેખ, ફીઝીશ્યન - ડૉ. કપિલભાઈ રાઠોડ, ડૉ. જીમીભાઈ શરેરિયા, ડૉ. સાવનભાઈ છતોલા, ડૉ. પીનલબેન તેલી ન્યુરો ફીઝીશ્યન - સુધીરભાઇ શાહ, ડૉ. રોશનભાઈ મીષાી જનરલ ડૉકટર - ડૉ. રીધ્ધીબેન વાગડીયા, ડૉ. સૂર્યપ્રકાશભાઇ ચૌધરી, ડૉ. નિરુપાબેન વૈદ્ય, ડૉ. વિભૂતિબેન રોકડ, ડૉ. સુભાષભાઇ પટેલ, ડૉ. શિલ્પાબેન દેપાણી, ડૉ. નીતાબે બુધ્ધદેવ, ડૉ. વિનયભાઇ વૈષ્ણવ, ડૉ. વૈશાલીબેન ઠક્કર, ડૉ. ભરતભાઇ વ્યાસ, ડૉ. જિજ્ઞેશભાઇ મહેતા સેવા આપશે.
કેમ્પની સફળતા માટે વજુભાઇ વાળા, પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ સાથે મૌલેશભાઇ પટેલ, ડૉ. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડૉ. માલાબેન કુંડલિયા પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે ડૉ. રાજેશભાઇ તૈલી, ડૉ. અમીતભાઇ હપાણી, ડૉ. પારસભાઇ શાહ, ડૉ. કમલભાઇ પરીખ, ડૉ. રશ્મીભાઇ ઉપાધ્યાય, ડૉ. નવલભાઇ શીલુ, ડૉ. અતુલભાઇ પંડયા જહેમત ઉઠવી રહ્યા છે.
(3:27 PM IST)










