<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

એફપીએઆઇ દ્વારા નિઃશુલ્‍ક આરોગ્‍ય સેવા

રાજકોટઃ તા.ર, ફેમીલી પ્‍લાનીંગ એસો. દ્વારા નિઃશુલ્‍ક આરોગ્‍ય સેવા સોમથી શુક્ર સવારે ૧૦ થી ૬, ૧-રામનગર બંધ શેરી, ગોંડલ રોડ, ઇન્‍ડીયન ઓવરસીઝ બેંક પાછળ આપવામાં આવે છે. તેમજ મર્યાદિત સંખ્‍યામાં મેડીકલ સાધનો તથા પુસ્‍તકો ઉપલબ્‍ધ છે સંસ્‍થાના ચેરમેન પ્રો. ડો. પ્રદિપભાઇ જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ આરોગ્‍ય વિષયક પ્રવૃતિ થઇ રહી છે. કર્મચારી સોનલબેન દેવાચાર્ય, શિલ્‍પાબેન નિમાવત સેવા આપી રહયા છે   તેમ મહેશ રાઠોડ બ્રાન્‍ચ મેનેજરની યાદિમાં જણાવાયું છે.

(2:18 PM IST)