News of Friday, 1st May 2026
છબછબિયાની મોજ...ગરમી મેં ઠંડી કા અહેસાસ!

બળબળતી બપોર અબાલવૃધ્ધ સૌ માટે આકરી થઇ ગઇ છે. સૂરજ તપતાની સાથે જ લોકો ટાઢક ઇચ્છે છે. ગરમીની અકળામણ વચ્ચે સ્નાનાગારમાં મળેલી ટાઢકને બાળકી કયારા મોજથી માણી રહ્યું છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(3:41 PM IST)










