News of Wednesday, 2nd September 2026
જય શ્રી કૃષ્ણ

વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના અગ્રણીઓએ આજે ‘અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ ‘અકિલા' પરિવારા મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને ધર્મસભા અને ધર્મયાત્રાનું આમંત્રણ આપેલ તે પ્રસંગની તસ્વીરમાં વનરાજભાઇ-ગેરેયા, ધર્મેન્દ્રસિંહ-વાળા, હરિચેતનાનંદસ્વામી, પરેશભાઇ - રૂપારેલીયા, દિપકભાઇ -ગમઢા, પ્રફુલભાઇ-નડીયાપરા, કૌશિકભાઇ- સરધારા, એન. જી. પરમાર, મનોજભાઇ -ડોડીયા, ધનરાજ રાઘાણી, પંકજ તાવિયા, અલ્પેશ નાંઢા, ઓમ તાવિયા, રમેશ ડી પંડયા, યશવંતભાઇ - નડીયાપરા, હર્ષ મુથરેજા વગેરે ઉપસ્થિત છે.(તસ્વીર- સંદીપ બગથરીયા)
(3:28 PM IST)










