<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

જોશી પરિવાર દ્વારા સાધુવાસવાણી રોડ પર ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી : સ્વહસ્તે કરાયા દાદાના શણગાર

રાજકોટ : સાધુવાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતા નિલેશભાઈ જોશી પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે તેમના દીકરાઓ, શિવમ અને દેવમ બંને એ સ્વહસ્તે અવનવા શણગાર બનાવી ગણપતિ દાદાને સજાવ્યા છે. પરિવારે સર્વે ભક્તોને બાપ્પાના દર્શનનો લાભ લેવા ભાવ વ્યક્ત કર્યો છે. સરનામું :- શિવમ અને દેવમ જોશી, અજંતા પાર્ક, સાધુવાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

(12:51 PM IST)