<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

રાજકોટમાં ધીમીધારે હેત વરસાવતા મેઘરાજાઃ જાણો છેલ્‍લા ૧ર કલાકની પાણીની આવક

ગત રાત્રે ૧ર થી આજે બપોરે ૧ર વાગ્‍યા સુધી સતત વરસાદ ચાલુ

રાજકોટઃ શહેરમાં શુક્રવારથી શરૂ થયેલ વરસાદ આજે રવિવારે બપોરે ૧ર વાગ્‍યા પણ ધીમીધારે વરસી રહ્યો છે. જેમાં ઇસ્‍ટ ઝોનમાં ૧૧ મીમી, વેસ્‍ટ ઝોનમાં ૧૬ મીમી તથા સેન્‍ટ્રલ ઝોનમાં ૧૩ મીમી વરસાદ ફાયર બ્રિગેડમાં નોંધાયો છે.

(12:21 PM IST)