News of Monday, 13th July 2026
સ્મરણો તાજા

રાજ્યસભાના સાંસદ સાથે રાજકોટના નામાંકિત ઓર્થોપેડિક સર્જન અને લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંત ચોટાઇ નજરે પડે છે. બંને વચ્ચે પારિવારિક સંબંધો છે. ‘અકિલા’ ખાતે થયેલ મુલાકાત સ્મરણો તાજા થયા હતા. ‘અકિલા’ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેમાનસિંહભાઇ અને ડો.નિશાંત ચોરાઇ નજરે પડે છે.
(4:36 PM IST)










