<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના નવા હોદેદારોની વરણી : પ્રમુખપદે મનીષ પટેલ

માનદમંત્રી તરીકે રતનલાલ શર્માની વરણી

રાજકોટ તા. ૨૮ : ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશન દ્વારા તાજેતરમાં શ્રી કષ્‍ટભંજન દેવ હનુમાન મંદિર સાળંગપુર ખાતે યોજાયેલ ૫૦મી ગોલ્‍ડન જયુબીલી ઉજવણી કાર્યક્રમ અને સંસ્‍થાની વાર્ષિક સામાન્‍ય સભા દરમિયાન વર્ષ ૨૦૨૬-૨૭-૨૮ માટે હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે મનીષ કે. પટેલ (હિંમતનગર) અને માનદ મંત્રીપદે રતનલાલ શર્મા (અમદાવાદ)ની વરણી કરવામાં આવી હતી

(3:32 PM IST)