News of Thursday, 8th October 2026
સોની સમાજના સંગાથે શ્રી૧ા ગૃપ દ્વારા શનિવારે સહિયર કલબના મેદાનમાં નિધીવન રાત્રી આયોજન
૪ થી પ હજાર ખેલૈયાઓ રાસે રમશે, પ્રિન્સ-પ્રિન્સેસને ઇ-બાઇક : ગ્રાઉન્ડ પર મેડીકલ સુવિધા

રાજકોટ : શ્રી૧ા ગૃપ - રાજકોટ દ્વારા સમસ્ત સોની સમાજ ઓપન ગુજરાત રાસ-ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. ડાંડીયા કિંગ રાહુલ મહેતા, તેજસ શીંશાગીયાના મ્યુઝીકના સંગાથે તાલીઓના તાલે અને ઝાંઝરના ઝણકારે પ્રાચીન - અર્વાચીન રાસ-ગરબાની રમઝટ જામશે.
પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ બાળકો-બાળાઓ તેમજ ભાઇઓ-બહેનો બન્ને ગૃપમાંથી કરવામાં આવશે સીનીયર લક્કી કીંગ અને લક્કી ક્વીન બન્નેને ઇ-બાઇક તથા જુનીયર કિંગ-ક્વીનને કેશ પ્રાઇઝથી સન્માનીત કરવામાં આવશે, કુલ ૧પ૧ ઇનામો અપાશે. ગરબા, આરતી, દાંડીયા ડેકોરેશન સ્પર્ધામાં જે બહેનોએ ભાગ લીધો હશે તેમને ઇનામ આપવામાં આવશે.
પાસની કિંમત રૂા. ૧પ૦ રાખેલ છે. પાસ મેળવા માટે (૧) મેઇન કાર્યાલય, ૧, પારસમણી કોમ્પ્લેક્ષ, રાજમંદિર કોલ્ડ્રીંકસની બાજુમાં, પેલેસ રોડ, રાજકોટ. મો. ૮૦૦૦૬ર૬ર૪૭/૯રર૮૮૯ર૮૯ર. (ર) મધુરમ જવેલર્સ ૮૧૪૦૬પ૧૧૦૦, પેલેસ રોડ, આશાપુરા મંદિરની સામેની શેરી, ગ્રાઉન્ડ ફલોર, રાજકોટ. (૩) ધર્મનંદન ચેઇન, ૯૯રપ૧૩૭પ૯૧, ૧૦ર, મધુવન ચેમ્બર્સ, બોઘાણી શેરી, સોની બજાર, રાજકોટ. (૪) પાટડીયા જવેલર્સ (ચક્ષુવાલા) ૯૭૩૭૦૬૭૮૯૬, મીના ગલી, સોની બજાર, રાજકોટ. (પ) ખોડીયાર પ્રિન્ટર્સ, ૭૦૪૩ર૮૬૧૬૬, ગ્રા. ફલોર, નવલખી કોમ્પ્લેક્ષ, રૈયાનાકા રોડ, રાજકોટ. (૬) પાર્થ ઓડેસરા, ૯૮ર૪પ૦૧રપ૧, આડેસરા રોડીયમ, જે.પી. ટાવર, સી-૬, સવજીભાઇની શેરી, સોની બજાર, રાજકોટ.
આયોજનને સફળ બનાવવા મોનીક માંડલીયા, મિલન (ક્રિષ્ના) પાટડીયા, મયુર રાજપરા, કલ્પેશ પાટડીયા, મોહીત રાણપરા, અમરભાઇ સીમેજીયા, હાર્દિક રાણપરા જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં શ્યામ પારેખ, દિપ માંડલીયા, જય ઝિંઝુવાડીયા, મોહિત રાઘનપુરા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:56 PM IST)










