News of Wednesday, 27th May 2026
સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નો અંગે સમાધાન અસહકાર આંદોલન સમાપ્તઃ મુખ્યમંત્રીની ખાત્રી

રાજકોટઃ સસ્તા અનાજના દૂકાનદાર એસો.ની પ્રમુખ- મહામંત્રીના એલાન બાદ ગુજરાત બાજુના વેપારીઓએ પડતર માંગણીઓ અંગે અસહકાર આંદોલન શરૂ કર્યુ હતું. પરંતુ રાજયના મૂખ્યમંત્રીએ હૈયાધારણ અને ખાત્રી આપતા આંદોલન સમાપ્ત કરાયું છેઃ અને કાલ સૂધીમાં પરમીટ લેવા દુકાનદારોને અપીલ કરાઇ છેઃ અત્રે એ નોંધનીય છે કે આ આંદોલનમાં રાજકોટ કે સોૈરાષ્ટ્રના કોઇ દૂકાનદાર જોડાયા ન હતા.
(3:56 PM IST)










