News of Friday, 17th July 2026
રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશનનુ થયું નવીનીકરણ, : જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : રાજકોટ ભક્તિનગર રેલવે સ્ટેશનનુ થયું નવીનીકરણ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, આ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ, પાર્કિંગ સહિતની સુવિધામાં કરાયો વધારો, યાત્રીઓ માટે સુવિધાઓથી સજ્જ ભક્તિનગર રેલવે સ્ટેશન.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(6:38 PM IST)










