News of Wednesday, 4th November 2026
વિમલનાથ જૈન દેરાસરના આંગણે દિવાળીના દિવસોમાં ધાર્મિક અનુષ્ઠાનો

રાજકોટઃ બલસાણા તિર્થ સ્વરૂપ વિમલનાથ સ્વામિ જૈન દેરાસર ના આંગણે દિવાળીના દિવસો દરમ્યાન શુક્રવાર તા.૦૬ (ધનતેરસ)શ્રી પદ્મપ્રભ સ્વામીનું જન્મ કલ્યાણક, શ્રી લક્ષ્મી માતાજી અનુષ્ઠાન સવારે ૮:્ર૧૦ કલાકે અષ્ટપ્રકારી પૂજા,શનિવાર તા.૦૭ (કાળીચૌદશ) શ્રી પદ્મપ્રભુ સ્વામી દીક્ષા કલ્યાણ સાંજે આંગીપ્રઆરતિપ્રપ્રભાવના રાત્રે ૮:૩૦ કલાકે,રવિવાર તા.૦૮ , મહાવીર સ્વામી મોક્ષ કલ્યાણક (દિવાળી), શ્રી ઘંટાકર્ણ વીર અનુષ્ઠાન સવારે ૮:૧૦ કલાકે, અષ્ટ પ્રકારી પૂજા-હાર-ખેસ-સુખડી -આરતિ સાંજે-આંગી-આરતીપ્રપ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે મંગળવાર તા. ૧૦ (નૂતન વર્ષ) જિનાલય દ્વાર ઉદ્ધાટન સવારે ૫.૧૩ મિનિટે, શ્રી ચકેશ્વરી માતાજી દેરીનું શ્રી માણીભદ્ર ઈન્દ્ર દેરી તથા શ્રી ઘંટાકર્ણ વીર દેરીનું બેસતા વર્ષે દ્વાર ઉદ્ધાટન સવારે ૫.૧૩ મિનિટે લાભાર્થી પરીવારોને હસ્તે યોજાશે મૂળનાયકશ્રીને સવાલાખ બુંદીનો લાડુ ચઢાવવાનો (અષ્ટપ્રકારી પૂજા બાદ) અનંત લબ્ધી નિધાન શ્રી ગૌત્તમ સ્વામીની પ્રથમ અષ્ટ પ્રકારી પૂજા, માણીભદ્ર વીર નું અનુષ્ઠાનનાતા.૧૧ (ભાઈબીજ) ગુરૂવાર
તા.૧૨તથાશુક્રવાર તા.૧૩ ના રોજ સાંજે આંગી-આરતી-પ્રભાવનાના રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે. શનિવાર તા.૧૪ (જ્ઞાન પંચમી), શ્રી સરસ્વતી માતાજી અનુષ્ઠાન સવારે ૮-૧૦ કલાકે યોજાશે. અષ્ટ પ્રકારી પૂજા -હાર-ચુંદડી-આરતી શ્રી માણિભદ્રવીરનું અનુષ્ઠાન સવારે ૮-૧૦ કલાકે સાંજે આંગી-આરતી-પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાક રવિવાર તા.૧ , શ્રી ઘંટાકર્ણવીરનું અનુષ્ઠાન સવારે ૮-૧૦ કલાકે બુધવાર તા. ૧૮ ના વિમલનાથ પરમાત્માના બહેનોના જાપ સવારે ૧૦ કલાકે, સાંજે આંગી-આરતી-પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે,તા. ૨૨ના રવિવારે શ્રી ઘંટાકર્ણ વીર નું અનુષ્ઠાન સવારે ૮.૧૦ મિનિટે
મંગળવાર તા. ૨૪ સવારે ૮.૧૦ કલાકે શ્રી માણીભદ્ર વીર નું અનુષ્ઠાન સાંજે આંગી- આરતી-પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે યોજાશે. તેમ શ્રી વિપુલભાઈ દોશી-કન્વીનર (મો. : ૯૨૨૮૭ ૬૫૬૮૮), સહકન્વીનર હરેશભાઈ બાખડા (મો. ૯૮૨૫૫ ૧૭૬૫૨), તથા જસ્મીનભાઈ દોશી( મો. ૯૪૨૮૨ ૭૮૦૯૪) ની યાદી જણાવે છે.
(3:30 PM IST)










