<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

આજે સાંજ સુધીમાં માંગણી સંતોષો, નહીં તો કાલથી કામકાજ ઠપ્‍પ

ભાવ વધારો કરો નહીંતર રેપિડો બંધ કરો : રાજકોટ ડ્રાઇવર યુનિયનની કંપનીને ચેતાવણી

રાજકોટ : શહેરમાં કાર્યરત રેપિડો કંપની દ્વારા ડ્રાઇવરોને અપાતા ભાડાના દરમાં અન્‍યાય થતો હોવાના આક્ષેપ સાથે ડ્રાઇવર યુનિયને મોરચો માંડ્‍યો છે. ડ્રાઇવરોની માંગ છે કે રૂા.૧૮ સામે જે રૂા.૧૨નો અન્‍યાય થઈ રહ્યો છે તે તાત્‍કાલિક બંધ કરી ભાવ વધારો કરવામાં આવે. યુનિયને સ્‍પષ્ટ ચીમકી આપી છે કે જો આજ સુધીમાં યોગ્‍ય નિર્ણય નહીં લેવાય તો સમગ્ર રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે અને ભવ્‍ય ર્ંૅરેલર્ીૅં કાઢવામાં આવશે.  તસ્‍વીરમાં સુત્રોચ્‍ચાર કરતાં રેપીડોના રીક્ષાચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:50 PM IST)