<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

રાજકોટ જીલ્લાની ર૧૯ પોલીસ કર્મચારીની આંતરીક બદલી કરતા એસપી ગુર્જર

રાજકોટ, તા., ૧૭ : રાજકોટ જીલ્લા પોલીસ વડાએ જીલ્લાના ર૧૯ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના હુકમ કર્યા છે.

જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરએ રાજકોટ જીલ્લાના પોલીસ મથકમાં ત્રણ વર્ષ ઉપરથી વધુ સમય ફરજ બજાવતા ર૧૯ પોલીસ કર્મચારીઓની આંતરીક બદલીના હુકમ કર્યા છે.

રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે ચાર્જ સંભાળ્‍યા બાદ પ્રથમવાર સામુહીક બદલીનો  લીથો કાઢયો છે.

(2:13 PM IST)