તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Thursday, 28th May 2026
મનપાની વિવિધ સમીતીઓની રચના માટે ટુંક સમયમાં ખાસ બોર્ડ
૧૫ પેટા સમીતીના ચેરમેનો અને સભ્યોની નિયુકતી થશે : પદભાર સંભાળશે

રાજકોટ, તા., ૨૭ : રાજકોટ કોર્પોરેશનના મુખ્ય પાંચ પદાધિકારીઓની આજે વરણી કરી દેવામાં આવી છે. જે રીતે નિયુક્તિની ગમતરીની મીનીટોમાં મેયર ઓન એક્શન થયા છે. તે જોતા એવુ લાગી રહ્યું છે કે, ટુંક સમયમાં જ કોર્પોરેશનની અલગ અલગ ૧૫ ખાસ સમિતિઓની રચના માટે સ્ટેશિયલ બોર્ડ બોલાવામાં આવશે. આવતા સપ્તાહે સમિતિ ચેરમેનોની પણ નિયુક્તિ કરી દેવામાં આવે તેવું હાલ લાગી રહ્યુ છે. ત્યાર બાદ શિક્ષણ સમિતિની રચનાની કામગીરી હાથ પર લેવામાં આવશે.
(3:44 PM IST)










