News of Tuesday, 20th October 2026
કાલે મોચી સમાજ પારિવારીક દાંડીયારાસ મહોત્સવ
ત્રણ હજાર ખેલૈયાઓ રાસે રમશે, વિજેતાઓને ઇનામોથી નવાજાશે, જ્ઞાતિજનોને આમંત્રણ

રાજકોટ : મોચી સમાજ પારિવારીક ‘‘દાંડિયારાસ મહોત્સવ''નો દશમા વર્ષમાં પ્રવેશ પામેલ છે. તા. ર૧ બુધવારની સાંજે ૭ વાગ્યાથી સોનમ ગરબા ગ્રાઉન્ડ, ૧પ૦ ફુટ રીંગ રોડ, આર.કે. આઇકોનીકની સામે, સનાતન ગરબાની બાજુમાં, શીતલ પાર્ક ચોક, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે મેયર ડૉ. નેહલભાઇ શુકલા, રાજકોટ શહેર પ્રમુખ માધવભાઇ દવે, ધારાસભ્ય ઉદયભાઇ કાગનડ, શ્રીમતી ડૉ. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, રાજકોટ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશભાઇ પીપળીયા, રાજકોટ શહેર મહામંત્રી લલિતભાઇ વાડોલીયા, વોર્ડ નં. ૧ કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા, શ્રીમતી અંજનાબેન મોરજરીયા, શ્રીમતી સેજલબેન ચોધરી, પરેશભાઇ ઠાકર, વોર્ડ-૧ ભાજપ પ્રમુખ નાગજીભાઇ વરુ, જીમીભાઇ અડવાણી - શિવસેના ગુજરાત પ્રદેશ પ્રભારી, અજયભાઇ વડોલીયા - ભગવતી ગ્રીન બિલ્ડર્સ, ભીમભાઇ કેસવાલા, ઘનશ્યામભાઇ હેરભા, પિન્ટુભાઇ ખાટડી, હેમેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઇ વાંક, પરેશભાઇ ડાંગર, હેમંતભાઇ લોખીલ, ભાવેશભાઇ લોખીલ, પદુભાઇ જાડેજા, મેહુલભાઇ બોરિચા, સંજયભાઇ બોરિચા, કૃષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા - કરણી સેના, અજયસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, તારીફભાઇ સુમરા, હનિફભાઇ જુણેજા, મહેશભાઇ રાજપૂત, અંકિતભાઇ શાહ, જગદીશભાઇ વાંક, અજયભાઇ નાટડા, આયઘનભાઇ બોરિચા, મયુરસિંહ જેઠવા, ભૂપતભાઇ બાબુતર, સુરેશભાઇ ડેર, મિલન કોઠારી, દેવાંગભાઇ માંકડ, આશિષ વાગડીયા, દર્શન પેંગોતર - આદિવાસી ભીલ સમાજ, કેતનભાઇ જરીયા - લોધા સમાજ, ગોપાલ બોરાણા - રાવળ સમાજ, અંકિત વોરા - પ્રજાપતિ સમાજ, વિજય પટેલ, કુલધર્મ સેવા ટ્રસ્ટ, યોગીનભાઇ છનિયારા, ચેતનભાઇ ગોંડલીયા ઉપસ્થિત રહેશે.
મોચી સમાજના એસ.એન. ચૌહાણ, ઉમેશભાઇ વાળા, ગુણવંત ચુડાસમા, રાજુભાઇ જેઠવા (બાબરાવાળા), શ્રીમતી ઇલાબેન ગોહેલ - નાયબ જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા પંચાયત રાજકોટ, ડૉ. હિરેનભાઇ મકવાણા, હસમુખ પરમાર - રાહુલ ઓર્નામેન્ટ, અમિત પરમાર - અલ્પા ફર્નીચર, કમલેશ ચાવડા - પૂર્વ પ્રમુખ મોચી જ્ઞાતિ સેવા ટ્રસ્ટ ગાંધીધામ, ધર્મેન્દ્રભાઇ રાઠોડ - યશ હેન્ડીગ્રાફ, પ્રતિકભાઇ પરમાર, સુરેશભાઇ ચૌહાણ (પત્રકાર), ઉદયભાઇ ચૌહાણ - મહાવીર મોટર્સ, દિનેશભાઇ જેઠવા, યોગેશભાઇ પરમાર - શિવ સર્જીકલ, નીલેશ પરમાર - ચામુંડા બેગ્સ, મનીષભાઇ રાઠોડ - ક્રિષ્ના ઓટો કન્સલ્ટ, સંજય ચૌહાણ, સતીશ ચુડાસમા - કાસાબેલા, ભાવેશભાઇ જેઠવા એડવોકેટ, ડૉ. મહેન્દ્રભાઇ ચાવડા - બોયમ ફાર્મા, મહેશભાઇ પરમાર - જય ફાયર સેફટી, સનીભાઇ ચાવડા - અક્ષર ક્રિએશન, રાજુભાઇ ચૌહાણ - પોશાક કિડસ, લાલજીભાઇ ગોહેલ - સાઇનાથ કોમ્પ્યુટર, રાજેશભાઇ ગોહેલ, ડૉ. હેમલભાઇ રાઠોડ, હર્ષદભાઇ મકવાણા - સ્પોર્ટસ ડાયરેકટર, ડૉ. મૌલિક જેઠવા, રમાબેન વાઘેલા, પ્રમુખ મનોજભાઇ ચુડાસમા (જામનગર), ભરતભાઇ ચુડાસમા (ગોંડલ), પ્રમુખ ઘનશ્યામભાઇ ચૌહાણ (બરોડા), પ્રમુખ સંજયભાઇ કામળિયા (જુનાગઢ), કિન્નરીબેન ચોહાણ, રાજકોટ મોચી જ્ઞાતિ સામાજીક સંસ્થાના પ્રમુખ હાર્દિકભાઇ ચૌહાણ, બળવંતભાઇ ચૌહાણ, વિપુલભાઇ વાઘેલા, જીજ્ઞેશ ચાવડા, મયુરવાળા, ગિરિભાઇ વાઢેર, અનિલભાઇ ચાવડા, અરૂણભાઇ, બીપીનભાઇ ઉપસ્થિત રહેશે.
આ આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત રાજકોટ મોચી જ્ઞાતિ સમાજ પ્રમુખ દિનેશ ચાવડા, નીલેશ વાઘેલા, ભરતભાઇ પરમાર, ભાવેશભાઇ જેઠવા, વિપુલ વાઢીયા, લાલજી ગોહેલ, મુકેશ ચાવડા, જયદીપ જેઠવા, હિતેશ ચુડાસમા, કેતન ડાભી જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ભરતભાઇ પરમાર, નિલેશભાઇ વાઘેલા, હર્ષદભાઇ મકવાણા, ભાવેશભાઇ જેઠવા - એડવોકેટ, જયદીપભાઇ જેઠવા, મુકેશભાઇ ચાવડા અને વિવેકભાઇ ચાવડા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:13 PM IST)










