<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

ભાવનગરમાં ઇસ્‍કોન મંદિરમાં શ્રી ગિરિરાજજીને ૫૦૧ ભોગ અન્નકૂટ અર્પણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૩:  ભાવનગર ઇસ્‍કોન મંદિર હરે કળષ્‍ણ ધામ માં ૫૦૧ અન્નકૂટ ભોગ ધરાવામાં આવ્‍યો.ઇસ્‍કોન ભાવનગર અધ્‍યક્ષ શ્રીમાન વેણુ ગાયક દાસજી જણાવ્‍યું કે ભાગવાન ગોવર્ધનજીને અનેક પ્રકારના અન્નકૂટ ભોગ બનાવિયા હતા જેમાં માલપુવા,ખાજા,જલેબી, કેશર પેંડા, થાબડી પેંડા,બદામ ચીક્કી,ખીર, ચુરમાના લાડુ, મોતિચૂર લાડુ, બેસન લાડુ, માવાના લાડુ,બાસુંદી,રબડી, ગુલાબ જાંબુ, રસગુલા, ટોપરાપાક, પુરી, ઊંધિયું,ભવેણાના ભાવિક હજારો ભક્‍તો શ્રી ગિરિરાજ ધારણ અન્નકૂટના દર્શન કરવા  આવ્‍યા હતા.બધા ભક્‍તો પ્રસાદ માટે ખાસ લાડુ અને મોહન થાળની ની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

(11:49 AM IST)