<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th April 2024

જામનગરમાં પૂરબિયા રાજપુત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા પરસોતમભાઈ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગ સાથે કલેકટર કચેરીએ આવેદન

જામનગર::જામનગરમાં પૂરબિયા રાજપુત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા પરસોતમભાઈ રૂપાલા દ્વારા રાજપુત સમાજ - ક્ષત્રિયની બહેનો ઉપર કરેલી અપમાનજનક ટિપ્પણી સામે ટીકીટ રદ કરવાની માંગ સાથે કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.જેમાં જામનગર, કાનાલુશ, નવિપીપર ગામના યુવા તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(6:15 PM IST)