News of Thursday, 25th April 2024
જુનાગઢ ગીરનાર સીડી ઉપર દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી પશુપંખી અને વન્ય પ્રાણીઓની તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય

જુનાગઢઃ ગિરનાર પર્વત ઉપર સેવાભાવી ગીરનારની સીડી ઉપર ૨૫૦૦ પગથિયાં ઉપર પોતાની દુકાન ધરાવતા વિજયભાઈ ગોસ્વામી અત્યારે ૪૨ ડિગ્રી કાળજાળ ગરમી વચ્ચે વન્ય પ્રાણી અને પશુ પંખી માટે પાણીની કુંડીઓ બનાવી અને તેની તરસ છીપાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તસવીરમાં વિજયભાઈ બંને ટાઈમ સવાર અને સાંજ પાણી નો કેરબો ભરીને સીડી ઉપર બનાવેલી કુંડીઓમાં પાણી ભરી અને પ્રાણીઓની તરસ છીપાવી રહ્યા છે અત્યારે જ્યારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર કરવાની જે વાતો થઈ રહી છે ત્યારે એક આ વાત પણ લોકોના ધ્યાને મુકીને કે દુકાન ધરાવતા આ યુવાનની આ સેવાકીયપ્રવળત્તિને લાખ લાખ વંદન સાથે સલામ છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
