News of Thursday, 25th April 2024
જસદણમાં ભાજપ-કોંગ્રેસ નેતાઓની મુલાકાત

જસદણઃ લોકસભાની ચૂંટણી અંતર્ગત જસદણ વિંછીયા પંથકમાં નેતાઓ પ્રચાર કરે છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી જસદણમાં હતા. દરમિયાન જસદણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મધુકાંતભાઇ છાયાણી સાથે મુલાકાત કરી હતી એટલું જ નહીં પણ બંનેએ હરખભેર હાથ પણ મિલાવ્યા હતા આ અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. (તસ્વીર-અહેવાલઃ હિતેષ ગોસાઇ-જસદણ)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
