<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th April 2024

ભાવનગર મેડિકલ કોલેજના કર્મચારીનો આત્મહત્યાનો પ્રયાસ

ભાવનગર તા.૨૭ : સરકારી મેડિકલ કોલેજમાં લેબ ટેક્નિશિયન તરીકે કાર્ય કરતા મુકેશભાઈ દેવદાણીયાએ આજે કોઈ આગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને ગંભીર હાલતે સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. આ ઘટનાના પગલે મેડિકલ કોલેજ વર્તુળમાં ચકચાર મચી જવા પામી છે.

(11:59 AM IST)