<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st May 2024

ક્રિકેટ રમીને પરત આવેલા ટંકારાના રાજવડ ગામના રમેશ બાલાસરાનું છાતીમા દુ:ખાવો ઉપડતાં મૃત્યુ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧ : ટંકારાના રાજવડ ગામે રહેતા 38 વર્ષના યુવકનું છાતીમાં દુખાવો ઉપડતા મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે

         પ્રાપ્ત માહિતી મુજબ રમેશભાઈ જેસંગભાઈ બાલાસરા (ઉ.વ 38) રે.રાજવડ વાળો નાગડવાસથી ક્રિકેટ રમીને રાત્રે આવતો હતો. ત્યારે ટંકારા તાલુકાના વિરપર ગામ પાસે છાતીમાં દુ:ખાવો ઉપડતાં મૃત્યુ નીપજતા અરેરાટી વ્યાપી ગઈ છે

(12:16 PM IST)