<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ચુંટણીની ચિંતા પુરી....હવે પૌત્ર સાથે સમય વિતાવીશઃ ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા

ભાવનગરઃ ગઇકાલે લોકસભાની ચુંટણી પુરી થયા બાદ હવે મત ગણતરી ઉપર સૌની મીટ મંડાયેલી છે. ત્‍યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રચાર કાર્યમાં સતત વ્‍યસ્‍ત રહેલા ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા આજે પોતાના ઘરે ખાટલા ઉપર બેસીને પૌત્રને રમાડતા ખુશખુશાલ નજરે પડેતા હતા. (તસ્‍વીરઃ અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(3:59 PM IST)