<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ભુજમાં જૈન સાધ્વીજીનો ૩૦ મા ઉપવાસે સંથારો સિઝ્યો. કાલે સવારે પાલખીયાત્રા:

ભુજ : શ્રી આઠ કોટી મોટી પક્ષ સ્થા.વાસી સંઘના કચ્છ કેસરી પ. પૂ. આચાર્ય પુનમચંદ્રજી મ. સા., પ.પૂ. ભાગ્યવંતીબાઈ મ.સ. તથા પ.પૂ. કસ્તુરબાઈ મ. સ. ના સુશિષ્યા અનશન વ્રતધારી પ. પૂ. સુલસાબાઇ મ.સ.આજે 30 મા ઉપવાસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેમની પાલખીયાત્રા કાલે તા.09-05-2024, ગુરુવારે સવારે 9-00 કલાકે નીકળશે. દર્શનનો સમય કાલે સવારે 7-00 થી 9-00.

ભુજમાં પાલખીયાત્રા રૂટ પ્રાણ સ્મૃતિ સ્થાનક, ડૉ. ભાદરકા હોસ્પિટલ, હોસ્પિટલ રોડ થી દાદાવાડી જૈન અમર ધામ (સ્મશાન) જશે.(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:11 PM IST)