તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ભાવનગર બોરતળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

ભાવનગર,તા. ૯: શહેરના બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં નાહવા પડતા પગલપસી જતા પાણીમાં ડૂબી જતા લાલજીભાઇ રમેશભાઇ લકુમ (ઉ.વ.૨૫) નામના યુવાનનું મોત નિપજ્યુ હતું. આ અંગે ડી ડીવીઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
