<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th May 2024

મેરજાને પંજાબમાં લોકસભાની ચૂંટણીમાં જવાબદારી

મોરબી તા. ૯ : પૂર્વ ધારાસભ્‍ય અને રાજ્‍યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્‍વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉ ગુજરાતની ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેમણે જવાબદારી વહન કરેલી હતી. જે પૂરી થતાજ પંજાબ રાજ્‍યના ‘આનંદપૂરસાહેબ' બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવેલી છે.

(1:57 PM IST)