તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું મોરબીનું ૯૪.૯૧ ટકા પરિણામ
૯૬.૪૦ ટકા સાથે સમગ્ર રાજ્યમાં બોટાદ કેન્દ્ર પ્રથમ : સૌથી ઓછું જૂનાગઢ જિલ્લાનું ૮૪.૮૧ ટકા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ - ૨૦૨૪માં લેવાયેલ ધોરણ-૧૨ના તમામ પ્રવાહનું આજે પરિણામ જાહેર કર્યું છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું ૯૧.૯૩ ટકા પરિણામ જાહેર થયું છે જેમાં બોટાદ જિલ્લો ૯૬.૪૦ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં -થમ ક્રમે રહ્યો છે જયારે મોરબી જિલ્લાનું ૯૪.૯૧ ટકા અને રાજકોટ જિલ્લાનું ૯૩.૨૯ ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ જૂનાગઢ જિલ્લાનું ૮૪.૮૧ ટકા પરિણામ આવ્યું છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
