તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
અકિલા ન્યુઝ : સુરેન્દ્રનગર ના જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ધોળા દિવસે 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા, જૂની અદાવતનું મનદુઃખ રાખી યુવક પર કરાયું ફાયરિંગ, યુવકને ગંભીર ઇજાઓ પહોંચી, સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં 2 હત્યા અને ફાયરિંગ ની ઘટના.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
