તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
તાલાલાગીરમાં આજે બીજે દિ' ૩.૭ની તિવ્રતાનો ભૂકંપઃ ગઇકાલ કરતા તિવ્રતા વધી

રાજકોટ તા.૯ : આજે બપોરે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં સતત બીજા દિવસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આજે બપોરે ૧ર.પપ વાગ્યે આવેલા ભૂકંપની તિવ્રતા ૩.૭ની નોંધાઇ હતી. જેનં કેન્દ્ર બિન્દુ તાલાલાથી ૧૪ કિ.મી. દુર નોંધાયુ છે.
સતત બીજા દિવસે ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
