તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 9th May 2024
જામનગરના લાલપુર તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા રજૂઆત બાદ અધિકારીઓએ વિવિધ સ્થળની લીધી મુલાકાત
સ્થળ તપાસ તથા લીઝ, રોયલ્ટી વિગેરે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનું સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ખનીજ ચોરી થતી અટકાવવા માટે અને તેને લગત રજૂઆતોને ધ્યાનમાં લઈને મામલતદાર કેતન ચાવડા, નાયબ મામલતદાર નિલેશ બાવરીયા, હિતેશ પરમાર, ડી. એન. ઝાલા સહિતના અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઇ સ્થળ તપાસ તથા લીઝ, રોયલ્ટી વિગેરે ડોક્યુમેન્ટ ચકાસણી કરવાનું સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
